Description

- ગુજરાતી મૂળાક્ષર 🔤, ગુજરાતી અંક 🔢, શાકભાજી અને ફળો 🥦🍎, શરીરના અંગો 💪, પ્રાણીઓ 🦁, પક્ષીઓ 🦜, વાહનો 🚗, સંગીતના સાધનો 🥁 & પ્રવૃત્તિઓ: ચિત્રકામ અને રંગપૂરણી 🎨✏️
- મનોરંજક, શૈક્ષણિક અને આકર્ષક ગુજરાતી બાળ શિક્ષણ: બાળક રમતા રમતા કખગ મૂળાક્ષરો અને ૧૨૩ અંકો શીખશે અને કલાકો સુધી વ્યસ્ત રહીને નવું નવું જ્ઞાન મેળવશે.
- ચિત્ર અને અવાજવાળા પુસ્તકો બાળકના શરૂઆતી માનસિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પુસ્તક માત્ર બાળકની બુદ્ધિશક્તિ જ નહીં, પરંતુ માતૃભાષા ગુજરાતીનું ભાષાજ્ઞાન અને વાંચન કૌશલ્ય પણ ખીલવે છે. રમતા રમતા અવાજ સાથે શીખવાની આ અનોખી સફરમાં તમારા બાળકના ચહેરા પર એક નવી જ ખુશી જોવા મળશે.

- ગીતો, જોડકણાં અને રમતો બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. Morpinch લાવ્યું છે રંગબેરંગી અને અવાજવાળા પુસ્તકોનો શ્રેષ્ઠ સંગ્રહ, જે તમારા વહાલા બાળકના નાજુક હાથો માટે સંપૂર્ણપણે સુરક્ષિત, મજબૂત અને વિશ્વસનીય છે.
- નાના બાળકોને લાંબા સમય સુધી એક જગ્યાએ વ્યસ્ત રાખવા એ એક મોટો પડકાર છે, પણ હવે નહીં! મોરપીંછ સાઉન્ડ બુક 3 થી 8 વર્ષના બાળકો માટે શ્રેષ્ઠ શૈક્ષણિક રમકડું અને બેસ્ટ ગિફ્ટ છે. સંગીત, અવાજ અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓથી ભરપૂર આ પુસ્તક તમારા બાળકને મોબાઈલ સ્ક્રીનથી દૂર રાખીને કલાકો સુધી આનંદ સાથે નવું શીખવામાં વ્યસ્ત રાખશે.




Reviews
There are no reviews yet.